હું શોધું છું

હોમ  |

ફોરેન્સીક સીરોલોજી વિભાગ
Rating :  Star Star Star Star Star   

આ વિભાગમાં જૈવિક નમુનાઓની સીરોલોજીકલ તપાસ કરવામાં આવે છે. જેમાં રૂધિરનું ઓરીજીન અને ગ્રુપીંગ નકકી કરવામાં આવે છે. આ વિભાગમાં બ્લડ ગ્રુપીંગ કરવા માટે વિવિધ એન્ટીસેરા કિટ તથા આઈસોએન્ઝાઈમ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ માઈક્રોસ્કોપ, ઈલેકટ્રીફોરેસીસ ઉપકરણો, રેફ્રીજરેટેડ સેન્ટ્રીફયુઝ વિગેરેથી વધુ પ્રૂથ્થકરણ કરવામાં આવે છે.

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

ફરિયાદ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 12-07-2012