હું શોધું છું

હોમ  |

ફોરેન્સીક ડોકયુમેન્ટ વિભાગ
Rating :  Star Star Star Star Star   

ડોકયુમેન્ટ અને ફોટોગ્રાફી વિભાગ

આ વિભાગમાં દસ્તાવેજોને લગતા તમામ પ્રકારના કેસો જેવા કે બેન્ક સાથેની ઉચાપતના કેસો, આત્મહત્યાના કેસો, મર્ડર કેસો, એ.સી.બી. કેસો, સી.આઇ.ડી. ક્રાઇમના કેસો, લેટર ઓફ ક્રેડિટના કેસો, જમીનનાં કૌભાંડોના કેસો, આર્થિક ગુનાઓ, બનાવટી પાસપોર્ટના કેસો, વી.વી.આઇ.પી.ને મળતા ધમકીપત્રો, બ્લેક મેઇલિંગ, બોગસ ઇન્સ્યોરન્સ ક્લેઇમના કેસો, બોગસ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સના કેસો, બનાવટી સહીઓ, લખાણો, ચેકચાક, સુધારા-વધારા, ટ્રાવેલર્સ ચેક, બોગસ આર.ટી.ઓ. બુક્સ, આર.ટી.ઓ. લાઇસન્સ, બોગસ પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બનાવટી માર્કશીટ, રેવન્યુ રેકર્ડ, બનાવટી વિઝાના દસ્તાવેજો, ટાઇપરાઈટિંગ, પ્રિન્ટેડ મેટર, રબર સ્ટેમ્પ્સ, જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ, સિક્યુરિટી પ્રોડક્ટ્સ વિગેરે તપાસ અને અભિપ્રાય માટે આવે છે.

આવા કેસોની તપાસ માટે આ વિભાગ અત્યંત આધુનિક ઉપકરણોથી સુસજ્જ છે, જેવા કે વી.એસ.સી.-૫૦૦૦, ઇલેક્ટ્રોસ્ટેટિક ડિટેક્શન એપરેટર્સ, ઝૂમ સ્ટિરિયો માઇક્રોસ્કોપ વિગેરે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

ફરિયાદ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 20-07-2015