|
ભૌતિક શાસ્ત્ર વિભાગ
|
આ વિભાગમાં વ્યક્તિના અવાજ પરથી વ્યક્તિની ઓળખ માટેની ‘વોઈસ આઈડેન્ટીફીકેશન સીસ્ટમ’ની સુવિધા છે. આ વિભાગમાં ગંભીર પ્રકારના ગુન્હાના ઉકેલવામાં મદદરૂપ થાય તેવી ટેક્નોલૉજી જેવી કે ‘ટેનસાઈલ ટેસ્ટિંગ સીસ્ટમ’, ‘ઓડિયો વિડીયો ટેપ ઓથેન્ટીકેશન સીસ્ટમ’, ‘ઈ. ડી. એક્સ. આર. એફ. સીસ્ટમ’, ‘સ્કેનીંગ ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ’ વગેરે ઉપલબ્ધ છે. આ વિભાગ દ્વારા બનાવટી ચલણી નોટો, બનાવટી છાપેલા દસ્તાવેજોનું, પરીક્ષણ કરવાની ખાસ સવલતો છે.
|
|
|