ક્રમ
|
નામ/હોદ્દો
|
એવોર્ડની વિગત
|
વર્ષ
|
૧
|
શ્રી જે.એમ.વ્યાસ, (નિયામક)
|
ગુન્હા સંશોધન ક્ષેત્રે પ્રસંશનીય સેવાઓ બદલ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક
|
૧૯૯૭
|
ર
|
શ્રી જે.એમ.વ્યાસ, (નિયામક)
|
કેન્દ્રિય સરકાર દ્વારા અપાયેલ શ્રેષ્ઠ નિયામક એવોર્ડ
|
૨૦૦૪
|
૩
|
ડો.શ્રીમતી એસ.એલ.વયા, (નાયબ નિયામક)
|
કેન્દ્રિય ગૃહ મંત્રી દ્વારા અપાતો ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનના માટેનો મેરોટેરીયસ એવોર્ડ
|
૨૦૦૪
|
૪
|
ડો.શ્રી એમ.એસ.દહીયા (મદદનીશ નિયામક)
|
કેન્દ્રિય ગૃહ મંત્રી દ્વારા અપાતો ક્રાઇમ ક્રાઇમસીન મેનેજમેન્ટ એન્ડ લેબોરેટરી એનાસીલીસ માટેનો મેરોટેરીયસ એવોર્ડ
|
૨૦૦૩
|
પ
|
શ્રી એસ.જી.ખંડેલવાલ (મદદનીશ નિયામક)
|
કેન્દ્રિય ગૃહ મંત્રી દ્વારા અપાતો નવી ટેકનોલોજીનો ફોરેન્સીક સાયન્સમાં ઉપયોગ તથા ફોરેન્સીક સાયન્સ વિશે લોકજાગૃતિ ફેલાવવા માટેનો મેરોટેરીયસ એવોર્ડ
|
૨૦૦૫
|
૬
|
શ્રી એસ.એમ.જોષી નિયામક જુથ-ર એફીસ વિભાગ
|
ભારત સરકાર ગૃહમંત્રાલય દવારા મેરીટોરીયસ એવોર્ડ
|
૨૦૦૬
|
૭
|
શ્રી આર.એન.ગુણા, નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત
|
ભારત સરકાર ગૃહમંત્રાલય દવારા મેરીટોરીયસ એવોર્ડ
|
૨૦૦૭
|
૮
|
શ્રી સી.વી.ગજજર, સાયન્ટીફીક ઓફીસર ફોટોગ્રાફી
|
ભારત સરકાર ગૃહમંત્રાલય દવારા મેરીટોરીયસ એવોર્ડ
|
૨૦૦૭
|
૯
|
ર્ડા.જે.એમ.વ્યાસ, (નિયામક)
|
એઇમ્સ એન્ડ અમીટી યુનિવર્સીટી નવી દિલ્હી અને નોયડા દવારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ
|
૨૦૦૮
|
૧૦
|
ડો.શ્રીમતી એસ.એલ.વયા, (અધિક નિયામક)
|
એઇમ્સ એન્ડ અમીટી યુનિવર્સીટી નવી દિલ્હી અને નોયડા દવારા એવોર્ડ ફોર એક્ષલન્સ
|
૨૦૦૮
|
૧૧
|
ર્ડા.જે.એમ.વ્યાસ, (નિયામક)
|
ભારત સરકાર ગૃહ મંત્રાલય દવારા બેસ્ટ ડાયરેકટર એર્વોડ
|
૨૦૦૯
|
૧ર
|
શ્રી ડી.બી.તલાટી, મદદનીશ નિયામક
|
ભારત સરકાર ગૃહમંત્રાલય દવારા મેરીટોરીયસ એવોર્ડ
|
૨૦૦૯
|
૧૩
|
શ્રી ડી.એમ.પટેલ, સાયન્ટીફીક ઓફીસર
|
ભારત સરકાર ગૃહમંત્રાલય દવારા મેરીટોરીયસ એવોર્ડ
|
૨૦૦૯
|
૧૪
|
શ્રી સી.ડી.બાપોદરા, સાયન્ટીફીક ઓફીસર
|
ભારત સરકાર ગૃહમંત્રાલય દવારા મેરીટોરીયસ એવોર્ડ
|
૨૦૦૯
|
૧પ
|
શ્રી એચ.પી.સંઘવી, સાયન્ટીફીક ઓફીસર
|
ભારત સરકાર ગૃહમંત્રાલય દવારા મેરીટોરીયસ એવોર્ડ
|
૨૦૦૯
|