જાહેરાત નંબર – ૦૫/૨૦૧૬ લેબોરેટરી ટેકનીશીયન(રસાયણ જુથ), વર્ગ-૩
નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગરના વિવિધ તાંત્રિક સંવર્ગની વર્ગ-૩ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની પરીક્ષાની કામચલાઉ પસંદગીયાદી તા.૨૦/૦૩/૨૦૧૮ના રોજ વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ અને કામચલાઉ પસંદગીયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને તા.૨૬/૦૩/૨૦૧૮ થી તા.૨૮/૦૩/૨૦૧૮ દરમ્યાન અસલ પ્રમાણપત્રોની ચકાસણી અર્થે રૂબરૂ બોલાવેલ હતા. અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરતા સ્પોર્ટસના પ્રમાણપત્રો સરકારશ્રીના ધારાધોરણ મુજબના ન હોઈ ૦૫(પાંચ)% માર્ક્સનો વધારો પાછો ખેંચતા લેબોરેટરી ટેકનીશીયન, રસાયણ જુથ, વર્ગ-૩ની કામચલાઉ પસંદગીયાદીમાં નીચે દર્શાવેલ વિગતે સુધારેલ આખરી પરીણામ ખાતાની વેબસાઈટ પર મુકવામાં આવે છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
નાયબ નિયામક,
ડીએફએસ, ગાંધીનગર
આખરી પરીણામ જોવા માટ અહી ક્લીક કરો.