ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી
http://www.dfs.gujarat.gov.in

જનજાગૃતિ

7/16/2025 8:52:52 AM

ગુન્હાના સ્થળે મળી આવતા ભૌતિક પુરાવાઓની યોગ્ય જાળવણી થઈ શકે તે માટે સામાન્ય પ્રજામાં ફોરેન્સીક સાયન્સ અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે. જેથી ગુન્હાની તપાસની પ્રક્રિયા સારી રીતે થઈ શકે, જેને અનુલક્ષીને ડાયરેકટોરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો જેવા કે, વ્યાખ્યાન, સેમીનાર, મુલાકાત, પ્રેજન્ટેશન વિગેરે નિયમીતપણે યોજવામાં આવે છે. તેમજ દર વર્ષના અંતે ફોરેન્‍સીક અવેરનેશ વીક ઉજવવામાં આવે છે.