ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી
http://www.dfs.gujarat.gov.in

ભાવિ યોજનાઓ

4/27/2024 8:05:38 AM
  • એશીયાટીક સિંહો તથા અન્ય વન્ય પ્રાણીઓની હત્યા જેવા ગુન્હા બનતા ડામવા વાઈલ્ડ લાઈફ ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન માટે ખાતાને સુદ્ર કરવામાં છે.
  • સાકૅ દેશો સાથેના સહકારના ભાગરુપે આ તમામ દેશોને આ ખાતાની સુવિધાઓ પુરી પાડવાની યોજના વિચારણામા છે.
  • રૂરલ ફોરેન્સિક સેન્ટર દ્વારા સ્થળ પર વિવિધ નમૂનાઓ જેવા કે બનાવટી કે ભેળસેળવાળા બિયારણ, ખાતર અથવા જંતુનાશક દવાઓ ઉપરાંત વનાવટી દસ્તાવેજો, ખાતર વિગેરેની ચકાસણી કરી અભિપ્રાય આપવા ઉપરાંત ગુન્હાનો ભોગ બનતા કેવી રીતે અટકી શકાય તેની જાણકારી આપવાનું તેમજ ગુન્હા સ્થળની જાળવણી અંગેની સમજ આપવાનું કાર્ય કરવામાં આવશે.