ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી
http://www.dfs.gujarat.gov.in

ફોરેન્સીક બાયોલોજી વિભાગ

7/3/2025 3:53:14 AM

આ વિભાગમાં શારિરીક પ્રવાહીઓ જેવા કે, લોહી, પરસેવો, વિર્ય, વાળ, દાંત, હાડકા, વિગેરેની તપાસ કરવામાં આવે છે. કંમ્પાઉન્ડ માઈક્રોસ્કોપ, કમ્પેરીઝન માઈક્રોસ્કોપ, માઈક્રોટોમ, લાયોફીલાઈજર, લેમીનારએરફલો, સુક્ષ્મજીવાણુંઓને કારણે પેથોજેનીક ફુડપોઈઝનીંગની ઓળખ માટેની કીટ, ઈનકયુબેટર વિગેરે સાધનોનો ઉપયોગ કરી ખુન, ખુનનો પ્રયાસ, બળાત્કાર, ફુડપોઈઝનીંગ, વેજીટેટીવ મટીરીયલ્સ, વગેરે કેસોની તપાસ કરવામાં આવે છે. આ વિભાગ દ્વારા ખોવાયેલ વ્યકિતના ફોટોગ્રાફસના આધારે ખોપડી પરથી તેની ઓળખ કરવા માટેની વિડીયોગ્રાફીક સુપર ઈમ્પોઝીસન પઘ્ધતિ વિકસાવેલ છે