ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી |
http://www.dfs.gujarat.gov.in |
ફોરેન્સીક પ્રોહીબીશન પઝેશન વિભાગ |
7/3/2025 4:04:40 AM |
|
પ્રૉહીબીશન પઝેશન વિભાગ
ગુજરાતમાં હાલ પ્રોહીબીશન એકટ અમલમાં છે. તેને લીધે દારૂ પીવા અને રાખવા ઉપર પતિબંધ છે. પ્રોહીબીશન પઝેશન વિભાગ માં દેશી દારૂ, ફોરેન લીકર, આથા, ફેંચ પોલીસ, તાડી ,યુ.ડી કોલોન, ડીનેચર સ્પીરીટ, સ્પેશ્યલ ડીનેચર સ્પીરીટ તેમજ લઠ્ઠા વગેરે પ્રકારના નમુનાઓમાં ઈથાઈલ આલ્કોહોલનું પ્રમાણ તેમજ તેમાં રહેલા અન્ય ઘટકોનું પરીક્ષણ રાસાયણિક પઘ્ધતિથી કરી તેનો અહેવાલ આપવામાં આવે છે.
|
|