ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી
http://www.dfs.gujarat.gov.in

ફોરેન્સીક બ્લડ આલ્કોહોલ વિભાગ

4/19/2024 10:03:51 PM

 

પ્રોહીબીશન એક્ટ હેઠળ સ્વીકારેલ લોહીના નમુનાઓમાં ઇથાઇલ આલ્કોહોલ તથા મીથાઇલ આલ્કોહોલ જેવા બાષ્પશીલ પદાર્થની હાજરી તેમજ પ્રમાણનું પરીક્ષણ સંપૂર્ણ સ્વયં સંચાલિત ગેસ ક્રોમેટોગ્રાફિક હેડ સ્પેશ પધ્ધ્તિ દ્વારા કરવામાં આવે છે. આ પધ્ધ્તિ પરિણામો એક્યુરેટ, પ્રિસાઇઝ અને રીપ્રોડ્યુસીબલ હોવાથી તેમજ ઝડપી હોવાથી રૂટીન પૃથક્કરણ માટે વપરાય છે. આ વિભાગ દ્વારા દારૂ પીધેલ વ્યક્તિઓના દરરોજના આશરે ૩૦૦ લોહીના નમુનાઓને પરિક્ષણ કરવામાં આવે છે.